હું છું યાકુબ હું છું તલાટીકમમંત્રી. જ્યાં રહો ત્યાં મહેકતા રહો.


નામ યાકુબ ના ધંધા મારા જાકુબ ના.

ટહુકો

રો જકા નો કાર્યક્રમ પૂરો થયા પછી ઘરે જાવ ત્યારે તમારું કોઈ- પૂછે કે રોજકા થી શું લાવ્યા તો કહેવાનું કે લાવ્યો નથી ચણા ની સીઝન પૂરી થઇ ગઈ પણ રોજકા નાં કેળવણી મંડળ માં કઈક આપીને આવ્યો છુ. મોટી રકમ નો ફાળો આપ્યો છે.

યાકુબ નુ જીવનચરિત્ર


ના મે-યાકુબ કોઠારિયા ઉર્ફે- વાય.બી.કોઠારિયા. ઉર્ફે- યાકુબભાઈ ભીખુભાઈ કોઠારિયા હયાત છીએ-રોજકા માં અમે માત્ર ભાલપ્રદેશ મા જ નહિ ગુજરાત-ભારત માં વ્યાપ્ત છીએ એવું હું છાનું છાનું માનું છું. મારી પડતી નહિ કારણકે હું (૩૯) વરસ તો રાતે આવું ૧૯૮૦ થી ૨૦૧૬ સુધી એવા સમયે જયારે ગામ સુઈ ગયું હોય અને સવારે (ગામને) સુતો મેલીને હું થેલો ખંભે નાંખી નિકળી પડું. “ ખંભે કોથળો ને દેશ મોકળો” અમારા હોવા વિષે ભાલપ્રદેશ માં અન્ય કોઈ વાયકાઓ હોય તો એમાં કોઈ વજૂદ નથી.........

સિદ્ધિઓ

હોદ્દો

તલાટી કમ મંત્રી રેવન્યુ પંચાયત

પ્રકાશિત સાહિત્ય

રેડિયો નાટકો-વાર્તાલાપ-મુલાકાત-જીવનકથા-પાણસીણા ના પાદરમાં-ધારાવાહિક નવલકથા

વિશિષ્ટતા સાક્ષરતા

નિરંતર શિક્ષણ ની-(૩૦) વરસ કામગીરી

સંપાદન

પંચાયત સમાચાર-પંચાયત ટાઇમ્સ નું સંપાદન (૨૦) વરસ

સન્માન - ઇનામ - પારીતોષિક

ગામ વિકાસની ઉત્કૃષ્ટ કામગીરી- ડો.મનમોહન સિંહ નાણા મંત્રી શ્રીનાં શુભહસ્તે રાજ્ય આરોગ્ય મંત્રી શ્રી તરફથી કુટુંબ નિયોજન ની કામગીરી-જીલ્લા કક્ષા ની કામગીરીકર્મયોગી એવોર્ડ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ

જાહેર સન્માન

ભગત લાલજી મહારાજની સંસ્થા સાયલા માં રેડીયોકલાકાર સંસ્થાઓતરફથી તા.૧૧/૦૯/૨૦૧૬ માં-૨૦૦૦/ માણસોની હાજરીમાં- (૮) રાજ્યોનાં તલાટીમંડળ ના હોદ્દેદારો ની ઉપસ્થિતિમાં-વીથય સન્માન સમારતી ૩૬૫-શાલ ઓઢાડીને અઢળક મોમેન્ટ-તથા સંમતી પત્ર સાથે સમાપન સદ્દગુરુ દુર્ગાદાસબાપુ-સાયલા ગજેન્દ્રભાઈ ત્રિવેદી જહાગીરમિયાં બાપુ

નવીનતમ પુસ્તકો

December 30, 2019

સબકો સન્મતિ દે ભગવાન

આકાશવાણીના માધ્યમથી અમે શરૂ કરેલી હસ્તપ્રતલેખનયાત્રામાં તેમણે મોટુ યોગદાન પૂરું પાડ્યું છે. વાર્તા લાપો પણ રજૂ કર્યા છે. તેમની શૈલીમાં વિવિ ધ નાટકો આકાશવાણીનાં વિવિ ધ […]
December 30, 2019

“ગ્રામ્ય સંશોધન” માટે નમૂનારૂપ – “એજન્ડા”

ગુજરાત રાજ્ય (નવમી આવૃત્તિ) “રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ -24 એપ્રિલ” મુરબ્બી   શ્રી જીતેન્દ્ર સિંહ ગોહિલ અને એન.એસ.કોટેક શ્રી ગીરીશભાઇ દવે આચાર્ય શ્રી લોકભારતી, સણોસરા અને તમામ તલાટી કમ મંત્રી.  
December 19, 2019

રોજકા ની રખાવટ -પીરભૂતિયા દાદા

આવો-ભાલ પ્રદેશ નાં આ રોજકા ગામની “સીમ સડક અને સપના” ની વાતડિયું ને ધીમે ધીમે અમારા મુલક ના માયાળુ માનવી ના કાને નાખીએ…. આજે ગુરુવાર હતો […]

પ્રશંસાપત્રો

  • જીંદગી આખી તમારા ફોટા પડાવ્યે રાખ્યાં અને હવે આ (૫૮) વરસે મારે ફોટા જતી જિંદગીએ છેલ્લે છેલ્લે નથી પડાવવા. પરંતુ છતાયે તૈયાર થઇ, સ્ત્રી છે ને, આખરે તો (૩૭) વરસ માં ક્યાંય ફરવા નથી લઇ ગયા કોઈ જગ્યાએ બધેય એકલાંજ આટાંફેરા માર્યા છે.
    ફાતેમા