ગત વર્ષે તા. ૨૬/૦૧/૨૦૧૭ ના સંકલ્પો, સિદ્ધિ

રોજકાથી રોજ રોજ રઝળપાટ
December 19, 2019
રોજકા ગામના વ્યક્તિ વિશેષ
December 19, 2019

 

રોજકા ગામ

ગત વર્ષે તા. ૨૬/૦૧/૨૦૧૭ ના સંકલ્પો, સિદ્ધિ

અ.નં. વિગત થયેલ પ્રગતી
૧. મુખ્ય દરવાજો બસ સ્ટેશન રોજ્કાની બાજુમાં મુખ્ય મેઈન ગેઇટ દરવાજો એન્ટ્રી પોઈન્ટ જેમાં ત્રણ (૩) મહાનુભાવોની પ્રતિમા અનાવરણ ૫૧,૦૦૦/- રૂપિયા (એકાવન હજાર રૂપિયા) પરશોતમભાઈ હીરાભાઈ પરમાર તરફથી લોકફાળો આપવાની જાહેરાત તથા              એસ્ટીમેઈટ બનાવવા (જેને આગળ વધારવા માટે ફંડની જાહેરાતો આવકાર્ય)
૨. માધ્યમિક શિક્ષણ હાઈસ્કૂલ ધોરણ ૯ થી ૧૨ ની સગવડતા ધોરણ – ૯ જુન-જુલાઈથી હાલ બુટભવાની પીઠની રૂમમાં ચાલુ થશે ત્યારબાદ બિલ્ડીંગ બનાવવા સરપંચશ્રી-તથા- ગ્રામપંચાયત તલાટી રોજકા એ કાર્યવાહી માટે પત્રવ્યવહાર કરવો
૩. આરોગ્ય PHC વાગડ છે. જે દૂર છે. જેથી રોજકા ગામે PHC નવું શરૂ કરાવવું. રોજકા-ખરડ-કોઠડીયા-ઉમરગઢ ગામ માટે આ માટે ગ્રામપંચાયતે પત્રવ્યવહાર કરવો. સરપંચશ્રી/તલાટીશ્રી/ડેલીગેટશ્રી એ પ્રયાસ કરવો.તથા રજૂઆત કરવી.
૪. વાંચનાલય લાયબ્રેરી વાંચનાલય પુસ્તકાલય શરૂ કરાવવું. દર વર્ષે વિદ્યાર્થીઓને ઇનામ આપવા. પ્રથમ/દ્વિતીય/તૃતીય પ્રાથમિક શાળા ના ૩૬૦ વિદ્યાર્થીઓને દફતર બેગ હરપાલસિંહ ચુડાસમા તરફથી અપાશે. આ માટે જે. જે. શુક્લ કેળવણી મંડળ તરફથી કાર્યવાહી કરવી. ખાતા નં. ૬૦૭૦૯૭૦૦૦૦૪૮ ADC BANK, DHANDHUKA
૫. કૌશલ્ય વિકાસ કૌશલ્ય વિકાસ કેન્દ્ર, કોચિંગ ક્લાસ શરૂ કરવા. યોજના કાર્યક્રમોનું માર્ગદર્શન આપવું. આ માટે યોજના અને કાર્યક્રમોની માર્ગદર્શક સંસ્થા એ કાર્યવાહી કરવી. ખાતા નં.- ૫૬૨૨૨૦૨૩૬૩૪ SBI BANK, DHANDHUKA

નોંધ :-

ચાલુ કર્મચારીશ્રીઓ કામદારશ્રીઓ અધિકારીશ્રીઓ :- ફક્ત રોજકા ગામનાં જ

(૦) પટાવાળા-હવાલદાર-કોટવાળ-વોચમેન-હેલ્પર

(૧) કંડકટર-મેકેનિક-પમ્પમેન

(૨) ડ્રાયવર

(૩) રેલ્વે ટી.સી. મેનેજર-ગાર્ડ

(૪) રેલ્વે ગાર્ડ R.P.F

(૫) મીલીટરી સર્વિસ/લોકરક્ષક/પોલીસજમાદાર/PSI વગેરે

(૬) શિક્ષક માધ્યમિક શિક્ષક પ્રોફેસર આચાર્ય પ્રિન્સીપાલ વગેરે

(૭) કારકુન,ચીટનીસ,સીનીયર ક્લાર્ક,TPO વિસ્તરણ અધિકારી

(૮) તલાટી કમ મંત્રી,રેવન્યુ તલાટી,સર્કલ ઇન્સ્પેક્ટર, સર્કલ ઓફિસર નાયબ મામલતદાર,સેક્શન ઓફિસર

(૯) મામલતદાર કલેકટર

(૧૦) પોલીસ લોકરક્ષક જમાદાર (P.S.I) Dy. SP/ I.G

(૧૧) બેંક કર્મચારી પોસ્ટ કર્મચારી આગણવાડી કાર્યકર્તા આશાવર્કર VCE                       વગેરે રોજકા ગામના કર્મચારીઓ

 

 

  • વધુ માહિતી માટે સંપર્ક કરો

યાકુબ કોઠારિયા.

મો. ૦૯૮૭૯૨૫૨૫૬૭ / ૦૮૨૦૦૪૨૦૧૭૮