સબકો સન્મતિ દે ભગવાન

“ગ્રામ્ય સંશોધન” માટે નમૂનારૂપ – “એજન્ડા”
December 30, 2019
ઉપયોગી
January 3, 2020

આકાશવાણીના માધ્યમથી અમે શરૂ કરેલી હસ્તપ્રતલેખનયાત્રામાં તેમણે મોટુ યોગદાન પૂરું પાડ્યું છે. વાર્તા લાપો પણ રજૂ કર્યા છે. તેમની શૈલીમાં
વિવિ ધ નાટકો આકાશવાણીનાં વિવિ ધ કેન્દ્રો પરથી પ્રસારિત થયાં છે. તેમની લેખનશૈલીની વિ કાસયાત્રાનો હું પણ આજ દિ વસ સુધી સાક્ષી રહ્યો છું. તેમની કાર્ય કુશળતા, કાર્યસરળતા અને કાર્યાભિ મુખતા માટે હું વિશેષ ગૌરવ અનુભવહુ છું. એક ગામડાગામના તલાટી-કમ-મંત્રી ધારે તો શું યોગદાન આપી શકે તેનો જીવંત દાખલો એટલે યાકુબભાઈ કોઠારિયા.